ગુજરાત હાઇકોર્ટમાં 10 પાસ પર 1499 જગ્યાઓ માટે આવી બમ્પર ભરતી, રૂ. 47,100 સુધી મળશે પગાર

WhatsApp Group Join Now

Telegram Group Join Now

Gujarat High Court PEON Bharti 2023: ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાત રાજ્યની નીચલી અદાલતો હસ્તકની પટાવાળા (વર્ગ 4) (જેમાં પટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લીફ્ટમેન, હોમ એટેન્ડન્ટ-ડોમેસ્ટિક એટેન્ડન્ટ સહિતનો સમાવેશ થાય છે)ની 1499 ખાલી જગ્યાઓ ભરવા માટે યોગ્યતા ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે.

ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023

ગુજરાત હાઇકોર્ટ દ્વારા કુલ 1499 HC OJAS PEON Bharti 2023 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

જે મિત્રો Gujarat High Court PEON Bharti 2023 ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023 – હાઈલાઈટ્સ

જાહેરાત કરનાર સંસ્થાનું નામ ગુજરાત હાઇકોર્ટ
પોસ્ટ પટાવાળા
કુલ જગ્યાઓ 1499 જગ્યાઓ
અરજી મોડ ઓનલાઈન
નોકરી સ્થાન ગુજરાત
નોકરી પ્રકાર સરકારી નોકરી
આ પણ વાંચો : આણંદ કૃષિ યુનિવર્સિટીમાં ટેકનિકલ સહાયકની જગ્યાઓ માટે આવી ભરતીની જાહેરાત

પોસ્ટ

પટાવાળા1499 જગ્યાઓ

શૈક્ષણિક યોગ્યતા

સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 (SSCE) કે તેને સમકક્ષ માન્ય પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. ગુજરાત હાઇકોર્ટ દ્વારા સમય – સમય પર નિર્ધારિત થયેલ / કરવામાં આવી શકે, તે મુજબનું સબંધિત કાર્ય કૌશલ્ય હોવું જોઈએ. ઉમેદવારને ગુજરાત અને / અથવા હિન્દી ભાષાનું પુરતું જ્ઞાન હોવું જોઈએ.

ઉમર મર્યાદા

ન્યૂનતમ ઉમર 18 વર્ષ
મહત્તમ ઉમર 33 વર્ષ

પગાર ધોરણ

ન્યૂનતમ પગાર રૂ. 14,800
મહત્તમ પગાર રૂ. 47,100

પસંદગી પ્રક્રિયા

મિત્રો, આ ભરતીમાં અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. આ પરીક્ષાની સંભવિત તારીખ 09/07/2023 છે. આ પરીક્ષામાં પાસ થવા માટે જનરલ વર્ગના ઉમેદવારોએ 50 ટકા ગુણ તથા અન્ય તમામ વર્ગના ઉમેદવારોએ 45 ટકા ગુણ લાવવાના રહેશે. ત્યારબાદ આ ગુણ ના આધારે મેરીટ બનાવવામાં આવશે અને ઉમેદવારની ફાઈનલ પસંદગી કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in/ પર જાઓ તથા તેના ઉપર Current Jobs ના સેકશનમાં જાઓ.
  • હવે તમને આસિસ્ટન્ટ તથા આસિસ્ટન્ટ કેશિયરની જાહેરાત જોવા મળી જશે.
  • તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
  • હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
આ પણ વાંચો : i-ખેડૂત પશુપાલન યોજના 2023 : આ યોજના હેઠળ પશુપાલકોને બીજી અન્ય બધી યોજનાઓનો મળશે સીધો લાભ

મહત્વપૂર્ણ તારીખ

અરજી શરૂઆત તારીખ 08 મે 2023
અરજી છેલ્લી તારીખ 29 મે 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર સાઇટ Click Here
સત્તાવાર જાહેરાત Click Here
HomePage Click Here

Leave a Comment