i-ખેડૂત પશુપાલન યોજના 2023 : આ યોજના હેઠળ પશુપાલકોને બીજી અન્ય બધી યોજનાઓનો મળશે સીધો લાભ

WhatsApp Group Join Now

Telegram Group Join Now

ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગો માટે અલગ-અલગ યોજનાઓ ચલાવવામાં આવે છે. વિવિધ યોજનાઓ online portal ચાલે છે. જેમ કે ખેડૂતો માટે ikhedut portal પર યોજનાઓ ચાલે છે, સમાજ કલ્યાણની યોજનાઓ માટે E Samaj Kalyan ચાલે છે.વધુમાં ગ્રામોદ્યોગની વિવિધ યોજનાઓ e-kutirPortal પર ચાલે છે. ચાલુ નાણાંકીય વર્ષ 2023-24 માં બાગયાતી યોજના પણ ચાલુ થયેલ છે. પરંતુ આજે આ આર્ટિકલ દ્વારા ikhedut પર ચાલતી પશુપાલનની યોજનાઓની યાદીની માહિતી આપીશું.

સરકાર દ્વારા ખેડૂત કલ્યાણ, સહકાર અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવા આવે છે. આ પોર્ટલ પર ખેતીવાડી ની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ અને મત્સ્ય પાલન ની યોજનાઓ ચાલે છે. પશુપાલનની યોજનાઓની યાદી 2023-24 ની માહિતી મેળવીશું.

i-ખેડૂત પશુપાલન યોજના 2023

Agriculture, Farmer Welfare & Co-Operation Department, Government of Gujarat દ્વારા જુદા-જુદા ઘટકો માટે યોજનાઓ અમલી બનાવેલ છે. જેમાં ચાલુ નાણાંકીય વર્ષ 2023-24 માટે પશુપાલનની કુલ 30 ઘટકો માટે ઓનલાઈન અરજી ચાલુ કરેલ છે. રાજ્યના દરેક પશુપાલકોને વિનંતી છે કે, નીચે આપેલા ઘટકોનો અભ્યાસ કરીને લાભ મેળવે.

i-ખેડૂત પશુપાલન યોજના 2023 – હાઈલાઈટ્સ

યોજનાનું નામ i-ખેડૂત પશુપાલન યોજના 2023
ઉદ્દેશ ગુજરાતના પશુપાલકોને વિવિધ યોજનાઓનો સીધો
લાભ આપીને આત્મનિર્ભર બનાવવાનો
લાભાર્થી ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા પશુપાલકો
આ પણ વાંચો : IOCL ભરતી 2023 : જુનિયર ઈજનેરીની જગ્યાઓ માટે આવી ભરતી, રૂ. 25,000 થી શરૂ પગાર

i-ખેડૂત પશુપાલન યોજનાની અગત્યની બાબતો

પશુપાલન વિભાગ દ્વારા દ્બારા વર્ષ 2023 માટે નવી કુલ 30 યોજનાઓ જાહેર કરવામાં આવી છે. જેના ઓનલાઈન ફોર્મ ikhedut Portal પર ચાલુ થયેલ છે. ખેડૂતો Pashupalan Sahay Yojana ની Online Arji કરતાં વખતે અગત્યની બાબતોની નોંધ બહાર પાડવામાં આવેલ છે. ખેડૂતોએ અગત્યની બાબતોને ધ્યાનમાં રાખવાની રહેશે.

  • i-ખેડૂત પોર્ટલ ઉપર જે તે સમયે ઉપલબ્ધ યોજનાઓમાં કોઇપણ વ્યક્તિ અરજી કરી શકે છે.
  • અરજીની પાત્રતા તથા બિન-પાત્રતા જે-તે નિયુક્ત અધિકારી દ્વારા સ્થળ તપાસ અથવા તો રેકોર્ડની મેન્યુઅલ ચકાસણીના અધારે નક્કી થાય છે.
  • અરજી પાત્રતા ધરાવે છે કે નહી તેનુ સ્ટૅટસ અરજીમાં જે તે અધિકૃત વ્યક્તિ દ્વારા અપડેટ કરવામાં આવે છે. Ikhedut Status ચેક કરી શકાય છે.
  • પશુપાલનની યોજનાનો ઓનો લાભ લેવા માટે પૂર્વ-મંજુરી આપનાર અધિકારી અરજીઓને પૂર્વ-મંજુર કરે છે.
  • વેરીફીકેશનની કામગીરી પણ સંપૂર્ણપણે સ્થળ-તપાસ/રેકોર્ડ-તપાસ બાદ નક્કી થશે.
  • જે-તે યોજનાની ઓનલાઈન પૂર્વ-મંજુરીના Order તથા Payment Order ઉપર સક્ષમ અધિકારીની સાઇન થાય છે.

મહત્વપૂર્ણ લિન્ક

HomePage Click Here

Leave a Comment