ગંગા સ્વરૂપા પુનઃલગન આર્થિક સહાય યોજના 

પુન:લગ્ન પર મળશે રૂ.50 હજારની સહાય 

ગુજરાત સરકાર દ્વારા ગંગા સ્વરૂપા બહેનોને મદદના હેતુથી દર મહિને 1250ની મળશે સહાય

વિધવા બહેનોને સમાજના વર્તમાન પ્રવાહમાં પુન:સ્થાપિત કરવા યોજનાની શરૂઆત કરવામાં આવી

ઘરે બેઠા કરો અરજી 

વધુ માહિતી મેળવવા