થ્રી વ્હીલર લોન યોજના
આ યોજના હેઠળ કુલ 2.50 લાખ સુધીની મળશે લોનની સહાય
માત્ર 3% વ્યાજે મળશે 2.50 લાખની લોન
18 વર્ષ થી 50 વર્ષ સુધીના નાગરિકોને મળશે લોન
ગુજરાતના અનુસુચિત જાતિના નાગરિકોને મળશે લાભ
ઘરે બેઠા કરો અરજી
અરજદાર ગુજરાતનો વતની હોવો જોઈએ
વધુ માહિતી મેળવવા
અહી ક્લિક કરો