પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના
2 લાખ રૂપિયા સુધીની વીમા રકમનો મળશે લાભ
PMBSY નું વાર્ષિક પ્રીમિયમ માત્ર 12 રૂપિયા છે
પીએમ સુરક્ષા વીમા યોજનાનો લાભ ભારતના નાગરિકોને મળશે.
વિકલાંગતા માટે 1 લાખ રૂપિયા વીમા રક્ષણ પૂરું પાડવામાં આવે છે.
બેંક આ યોજનાનો લાભ ઘરે બેઠા આપે છે.
વધુ માહિતી મેળવવા
અહી ક્લિક કરો