પાવર ટીલર સહાય યોજના
આ યોજના અંતર્ગત રૂ.85 હજાર સુધીનો મળશે લાભ
ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે તથા ખર્ચ ઘટાડવા માટે આધુનિક ઓજાર પર સબસીડી પૂરી પાડવી
ગુજરાતના જમીન ધારક ખેડૂતોને મળશે લાભ
આ યોજના હેઠળ અલગ-અલગ સ્કીમમાં જ્ઞાતિવાર લાભ આપવામાં આવે છે.
ઘરે બેઠા કરો અરજી
વધુ માહિતી મેળવવા
અહી ક્લિક કરો