કિસાન પરિવહન યોજના 2023

ખેડૂતોને કુલ ખર્ચના 35 % અથવા રૂ.75,000ની મળશે સહાય

આ યોજના 100% રાજ્ય સરકારથી ચાલતી યોજના છે.

લાભાર્થી ખેડૂત ગુજરાત રાજ્ય નો હોવો જોઈએ

કિસાનોએ i-ખેડૂત પોર્ટલના પરથી ઓનલાઈન અરજી કરવાનું રહેશે

લાભાર્થી ખેડૂતોએ પોતાના ગ્રામ પંચાયત ખાતેથી પણ ઓનલાઈન અરજી કરી શકે છે.

વધુ માહિતી માટે