અગ્નિપથ યોજના

આ યોજના અંતર્ગત ઉમેદવારને રૂપિયા 30 હજાર પગાર આપવામાં આવશે

શ્રી રાજનાથ સિંહ દ્વારા આ યોજના શરુ કરવામાં આવી 

દેશના યુવાઓને રોજગાર પ્રદાન કરવાનો અને દેશના યુવાઓ આર્મીની સ્કીલ પણ શીખી શકશે.

ધોરણ 10 અને 12 પાસ વાળા કરી શકે છે અરજી 

વધુ માહિતી માટે