વૃદ્ધ પેન્શન યોજના : આ યોજના અંતર્ગત લાભાર્થીને 1000 રૂપિયા સુધીની મળશે સહાય

WhatsApp Group Join Now

Telegram Group Join Now

આજે આપણે આર્ટીકલ દ્વારા જાણીશું કે Niradhar Vrudh Sahay yojana (નિરાધાર વૃદ્ધ સહાય યોજના) હેઠળ વૃદ્ધને કેટલી સહાય મળવાપાત્ર થશે? ગુજરાત સરકાર દ્વારા વૃધ્ધોને આર્થિક રીતે સહાય મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા નિરાધાર વૃદ્ધ સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ ગુજરાત સરકારે નિરાધાર વૃદ્ધોને દર મહિને 750/- રૂપિયાથી લઈને 1000/- સુધી આપે છે.

આમ, ગુજરાત સરકાર દ્વારા નિરાધાર વૃધ્ધો માટે ઘણી બધી યોજનાઓ ચાલે છે જેમકે, સંકટ મોચન સહાય યોજના, વય વંદના યોજના, પાલક માતા પિતા યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, મુખ્યમંત્રી બાળ સેવા યોજના, દિવ્યાંગ બસ પાસ યોજના જેવી ઘણી બધી વગેરે યોજનાઓ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે.

વૃદ્ધ પેન્શન યોજના

આજે હું તમને આયુ આર્ટીકલ દ્વારા નિરાધાર વૃધ્ધ સહાય યોજના 2022 ની વિશે ની બધી જ માહિતી આપે જેમ કે જરૂરી દસ્તાવેજો, આ યોજના માટે અરજી ક્યાં કરવી, આ યોજના માટે જરૂરી અરજી ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરવું, આ યોજના માટે આવકની મર્યાદા શું છે, યોજના ની છેલ્લી તારીખ શું છે, નિરાધાર વૃધ્ધ સહાય યોજના ન હેલ્પલાઇન નંબર શું છે? જેવી વગેરેની માહિતી અમે તમને જણાવીશું જો તમે આર્થિક ગમે તો તમે તમારા મિત્રો સાથે શેર કરીને અમને પ્રોત્સાહન આપી શકો છો.

સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં વસતા નિરાધાર વૃધ્ધો તેમજ ન્યાં દર વિકલાંગ વ્યક્તિ માટે તેમ જ નિરંતર વ્યક્તિઓના સમાજના સંપૂર્ણ જીવન જીવી શકે તે માટે ગુજરાત સરકાર તે લોકો માટે આર્થિક રીતે મદદ કરવા માંગે છે તેથી તેમણે વૃદ્ધ સહાય યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાએ અમલ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયંત્રણ હેઠળ સામાજિક સુરક્ષા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી છે અને તેને ઈંગ્લીશમાં “Assistance Destitute Old Age Pension-ASD” (નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના) કહેવામાં આવે છે.

વૃદ્ધ પેન્શન યોજના – હાઈલાઈટ્સ

યોજનાનું નામ વૃદ્ધ પેન્શન યોજના
રાજ્ય ગુજરાત
લાભાર્થી – 1 જે વૃદ્ધને 21 વર્ષ કે તેનાથી વધુ વર્ષ નો
ઉંમર ધરાવતો પુત્ર ન હોવો જોઈએ
લાભાર્થી – 2 દિવ્યાંગ અરજદારની ઉંમર ૪૫ વર્ષ કે તેનાથી વધુ હોવી
જોઈએ અથવા દિવ્યાંગતા ૭૫% થી વધુ ધરાવતી હોવી જોઈએ
મળવાપાત્ર સહાય 750/- થી 1000/- રૂપિયા
અરજી મોડ ઓનલાઈન
આ પણ વાંચો : GMDC ભરતી 2023 : કચ્છમાં વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, અહીથી કરો અરજી

વૃદ્ધ પેન્શન યોજનાની પાત્રતા

ગુજરાત રાજ્યમાં સ્થાપિત નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય ખાતા દ્વારા નિરાધાર હું તો માટે Niradhar Vruddho ane Niradhar Apango na Nibhav Mate Nanakiy Sahay યોજના અમલમાં મુકવામાં આવેલ છે આ યોજના હેઠળ જરૂરી પાત્રતા નીચે મુજબ જણાવેલી છે જો આ પાત્રતા ધરાવતા હોય તો જ તમે આ યોજના માટે લાભ લઇ શકો છો:

 • ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી નિરાધાર વૃધ્ધો અને નિરાધાર અપંગોને આર્થિક સહાય યોજના એ ગુજરાતરાજ્યમાં તારીખ 01/04/1978 થી અમલમાં છે.
 • અરજી કરનારવ્યક્તિની 21 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતો હોવો જોઈએ.
 • જો અરજી કરનાર વ્યક્તિએ દિવ્યાંગ હોય તો તેમની ઉંમર ૪૫ વર્ષ થી વધુ અને દિવ્યાંગતા એ 75% ધરાવતી હોવી જોઈએ.
 • જો અરજી કરનાર વ્યક્તિનો પુત્રો 21 વર્ષ એટલે કે ભૂખ હોય પરંતુ તેને માનસિક અસ્થિર હોય જેવી કે કેન્સર જેવા ગંભીર રોગોથી પીડાતો હોય તો તે હોય પણ તે અરજી કરનાર વ્યક્તિ એ આ યોજનાનો લાભ લઇ શકે છે અને આર્થિક સહાય મેળવી શકે છે.
 • આ યોજના માટે અરજી કરનાર વ્યક્તિએ ઓછામાં ઓછા દસ વર્ષ કે તેનાથી વધુ ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતો હોવો જોઈએ તે જરૂરી છે.

યોજના હેઠળ મળવાપાત્ર લાભ

નિરાધાર વૃદ્ધ સહાય યોજના માં અરજી કરનાર વ્યક્તિની ઉંમર ૬૦ વર્ષથી લઈને ૭૪ વર્ષ કે તેનાથી વધુ હોય તો તેમને દર વર્ષે 750/- રૂપિયાથી લઈને હજાર રૂપિયા (1000/- RS) સુધી સહાય મળવાપાત્ર થશે.

આમ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી દર મહિને સહાયે અરજી કરનાર વ્યક્તિના બેંક ખાતામાંડી.બી.ટી. દ્વારા દર મહિને જમા કરાવવામાં આવે છે.

Gujarat Viklang pension yojana(ASD) યોજના એટલે કે નિરાધાર અપંગોના નિભાવ માટે આ યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે આ યોજના હેઠળ લાભાર્થીઓને ૪૫ વર્ષથી વધુ અને 75% દિવ્યાંગ ધરાવતો હોવો જોઈએ. તો તેમને આ યોજના હેઠળ દર મહિને 750/- રૂપિયા મળવાપાત્ર થશે.

આ પણ વાંચો : રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ ભરતી 2023 : ડેપ્યુટી મેનેજરની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

આવશ્યક દસ્તાવેજ

 • અરજી કરનાર વ્યક્તિનો ઉંમર દર્શાવતો પુરાવો જેમકે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (Living Certificate) અથવા જન્મ તારીખનો દાખલો, અથવા કોઈ પણ પ્રકારનો મેડિકલ સર્ટિફિકેટ જેનાથી તેમની ઉંમર સાબિત થતી હોય.
 • આધાર કાર્ડ (Aadhar Card)
 • લાભાર્થી john deere ધરાવતો હોય તેવી વ્યવસ્થા ધરાવતું નું પ્રમાણપત્ર જેને સીવીલ સર્જનનું સર્ટિફિકેટ પણ કહેવામાં આવે છે.
 • આવકનું પ્રમાણપત્ર (income Certificate)
 • જો અરજી કરનાર વ્યક્તિની 21 વર્ષ કે તેનાથી વધુ ઉંમરનો પુત્ર હોય તો તેને શારીરિક રીતે અપંગ હોય તો અપંગતા ની ટકાવારી દર્શાવતું પ્રમાણપત્ર.
 • જોડે વ્યક્તિને 21 વર્ષ કે તેનાથી વધુ ઉંમરનો એટલે કે પુખ્ત વયનો પુત્ર ન હોય તો તેનું પ્રમાણપત્ર.
 • બેંક પાસબુકની પ્રથમ પાના ની ઝેરોક્ષ.

મહત્વપૂર્ણ લિન્ક

અરજી ફોર્મ Click Here
HomePage Click Here

Leave a Comment