વર્મી કંમ્પોસ્ટ બનાવવા માટેની સહાય યોજના વિશે વિગતવાર માહિતી મેળવીશું. જેમ કે આ યોજનાનો લાભ કોને મળે, કેવી રીતે લાભ મળે, યોજનાનો લાભ લેવા ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ વગેરે માહિતી મેળવીશું. ખેડૂતોના હિત માટે આઇ ખેડૂત પોર્ટલ બનાવેલ છે. Ikhedut પર ખેડૂતો વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી પણ કરી શકે છે. કૃષિ અને સહકાર વિભાગ હસ્તક ઘણા બધા પેટા વિભાગો કામ કરે છે.
જેમાં બાગાયતી વિભાગ દ્વારા વર્ષ-2022-23 માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડેલ છે. ખેડૂતો આ વિવિધ યોજનાઓનો લાભ લઈ બાગાયતી ખેતીમાં સારૂ ઉત્પાદન મેળવી શકે છે. ખેડૂતો વધુમાં વધુ યોજનાનો લાભ લઇ પોતાની ખેતીમાં વિવિધ પદ્ધતિઓ અપનાવી પાક ઉત્પાદન વધુ મેળવી શકે છે. આવા ઉદ્દેશને ધ્યાનમાં રાખીને તાજેતરમાં સરકારશ્રી દ્વારા વર્ષ 2022-23 માટે Ikhedut Portal પર ઓનલાઈન અરજી કરવા માટે Ikhedut Portal છે.
વર્મી કંમ્પોસ્ટ એકમ સહાય યોજના
પ્રધાનમંત્રી દ્વારા ખેડૂતોની આવિક બમણી કરવા માટે વિવિધ પ્રકારની ખેડૂત લક્ષી યોજનાઓ બનાવવામાં આવી છે. ખેડૂતોને ઉત્પદ્નમાં વધારો કરવા માટે વર્મી કોમ્પોસ્ટ યોજના અમલમાં મુકવામાં આવી છે.ખેતરમાં વાવેલા પાકનું ઉત્ત્પાદન વધારવા તેમજ પાકની ગુણવત્તા વધારવા માટે ખેડૂતો પાકૃતિક ખેતી તરફ વળ્યા છે.સરકાર પણ ખેડૂતોને આ પ્રકારે ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.ખેડૂતોને પ્રોત્સાહન મળે અને ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરે તે હેતુ થી સરકારે આ વામી કોમ્પોસ્ટ એકમ યોજના અમલમાં મૂકી છે.
Ikhedut Portal વિવિધ વિભાગોની યોજનાની માહિતી મુકવામાં આવે છે. જેમાં ખેતીવાડીની યોજનાઓ, મત્સ્ય પાલનની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજના, અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિમિટેડ વગેરે વિભાગની યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે. આજે આપણે આ આર્ટિકલના માધ્યમથી Vermi Compost Unit Sahay Yojana Gujarat વિશેની વિગતવાર માહિતી મેળવીશું.
વર્મી કંમ્પોસ્ટ એકમ સહાય યોજના – હાઈલાઈટ્સ
યોજનાનું નામ | કંમ્પોસ્ટ બનાવવા માટેનો એકમ |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો મુખ્ય ઉદ્દેશ | ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે, ખર્ચ ઘટાડવા માટે ,સારું ઉત્પાદન મેળવવા માટે આ સબસીડી પૂરી પાડવી |
લાભાર્થી | ગુજરાતના ખેતી કરતા ખેડૂતોને |
સહાયની રકમ | યુનિટ કોસ્ટ – રૂ.20.00 લાખ /યુનિટ જાહેર ક્ષેત્રે ખર્ચના 100% ખાનગી ક્ષેત્રે ખર્ચના 40% |
અધિકૃત વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
આ પણ વાંચો : કોચિંગ સહાય યોજના 2023: આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને કોચિંગ માટે રૂ. 20 હજારની મળશે સહાય |
વર્મી કંમ્પોસ્ટ એકમ સહાય યોજનાનો હેતુ
બાગાયતી વિભાગ દ્વારા ખેડૂતો માટે આ યોજના અમલમાં મુકાઈ છે. ગુજરાતમાં ખેડૂતોને ખેતીમાં ખર્ચ ઘટાડવા, ઉત્તમ ઉત્પાદન મેળવવા, તથા પાકના સંરક્ષણ માટે વર્મી કોમ્પોસ્ટ ખાતર માટે સબસીડી આપવાનું નક્કી કરેલું છે.
વર્મી કંમ્પોસ્ટ એકમ સહાય યોજનાનો ફાયદો
પાક ઉત્પાદનની ગુણવત્તા અને ઉત્પાદકતા જળવાઇ રહેવાની સાથે ખાતરનો ખર્ચ ઘટતો હોવાથી ખેડૂત માટે અત્યંત ફાયદાકારક જમીન, પાણી અને પર્યાવરણને નુકશાન થતું નથી. પાક ઉત્પાદનની ગુણવત્તા વધુ હોય છે. જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા જળવાઇ રહે છે અને તેમાં વધારો થાય છે. જમીનની તંદુરસ્તી લાંબા સમય સુધી જળવાઇ રહે છે.
વર્મી કંમ્પોસ્ટ એકમ સહાય યોજના માટેની પાત્રતા
iKhedut Portal 2022 પર ખેડૂતો માટે ઘણી યોજના ઓનલાઈન અરજીઓ સ્વીકારવાનું ચાલુ થયેલ છે. જેમાં કંમ્પોસ્ટ બનાવવા માટેનો એકમ યોજનામાં ખેડૂતોને સહાય આપવામાં આવે છે. ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.
- રાજયનો નાગરિક હોવો જોઈએ.
- રાજ્યના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.
- નાના, સિમાંત, મહિલા, અનુસુચિત જાતિ,અનુસૂચિત જન જાતિ,સામાન્ય અને અન્ય ખેડૂત લાભાર્થીઓને આ યોજનાઓને લાભ મળશે.
- ખેતીવાડી વિભાગ દ્વારા લક્ષ્યાંક નક્કી કરવામાં આવેલ છે. જેથી તેની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે.
- આ સહાય આજીવન એક વખત સહાય મળવાપાત્ર રહેશે.
- લાભાર્થી ખેડૂત પોતાની જમીન ધરાવતો હોવો જોઈએ.
- અરજદાર નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ
- ખેડૂતોઓએ khedut Portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહ
- ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ અથવા જમીનના 7/12 ની નકલ ધરાવતો હોવો જોઈએ.
આવશ્યક દસ્તાવેજ
ગુજરાતના ખેડૂતો માટે યોજનાનો લાભ આપવા માટે Ikhedut Portal બનાવવામાં આવેલ છે. જેમાં વિવિધ ખેડૂત યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરાય છે. કંમ્પોસ્ટ બનાવવા માટેનો એકમ યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના Document જોઈશે.
- જાતિનો દાખલો (સક્ષમ અધિકારી દ્વારા) (ફક્ત અનુસુચિત જાતિ / અનુસુચિત જનજાતિ માટે)
- સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (ફક્ત દિવ્યાંગો માટે)
- અરજદાર ખેડૂતની જમીનની નકલ 7-12
- ગ્રામસેવકની સહી સાથેનો દાખલો
- બારકોડેડ રેશનકાર્ડ
આ પણ વાંચો : પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023: આ યોજના અંતર્ગત આવાસ માટે રૂ. 1,20,000 ની મળશે સહાય |
અરજી કઈ રીતે કરવી
રાજ્યના ખેડૂતોને કંમ્પોસ્ટ બનાવવા માટેની યોજના છે. આ સબસીડી યોજનાનો લાભ લેવા માટે Ikedut Portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતો પોતાની ગ્રામ પંચાયતમાંથી કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી Online Application કરાવી શકે છે. ખેડૂતો જાતે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે. તો ચાલો તેની વિગતવાર માહિતી મેળવીશું.
- ખેડૂત મિત્રોએ સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedut Portal’ ટાઈપ કરવાનું રહેશે.
- Google Search પરિણામમાંથી અધિકૃત https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
- ખેડૂત યોજના વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
- જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-3 પર આવેલી “બાગાયતી યોજનાઓ” ખોલવાની રહેશે.
- જેમાં “બાગાયતી યોજનાઓ” ખોલ્યા બાદ વર્ષ-2022-23 ની કુલ 49 યોજનાઓ બતાવશે. (તા-25/12/2022 ની સ્થિતિએ)
- જેમાં ક્રમ નંબર-03 પર “કંમ્પોસ્ટ બનાવવા માટેનો એકમ યોજના”પર ક્લિક કરવાની રહેશે. જેમાં કંમ્પોસ્ટ બનાવવા માટેના એકની તમામ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.
- હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
- અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
- જો લાભાર્થીએ Ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર સાઇટ | Click Here |
HomePage | Click Here |