સોલાર રૂફટોપ યોજના 2023 : ભારતના નાગરિકોને સોલાર પેનલ પર 40% સુધીની મળશે સબસિડી સહાય

WhatsApp Group Join Now

Telegram Group Join Now

આજકાલ બધી જગ્યાએ ઇલેક્ટ્રિકસીટી વીજળીનો ઉપયોગ વધતો ગયો છે. અને ઈલેક્ટ્રીક સીટી બનાવવા માટે કોલસાનો ઉપયોગ કરવામાં આવે છે અને કોલસા માંથી ઇલેક્ટ્રિકસીટી જ્યારે બનાવવામાં આવે ત્યારે તેનાથી ઘણો બધો પ્રદૂષણ થાય છે. અને ત્યાં પણ પર્યાવરણ માટે હાનિકારક છે. તેથી ગુજરાત સરકાર અથવા રાજ્ય સરકારે સોલાર રૂફટોપ યોજના લઈ જાય તે દરમિયાન ગુજરાત સરકારે તેમને સૂર્યના કિરણ પરથી વીજળી ઉત્પન્ન કરી શકશો તે માટે સોલાર પ્લેટ આપવામાં આવે છે.

જ્યારે વીજળી એ કોલસામાંથી બનાવવામાં આવે છે. ત્યારે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ(CO2) અને અન્ય ઘણા બધા ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે જે માણસોના સ્વાસ્થ્ય માટે હાનિકારક તેમજ પૃથ્વી પર ઓઝોનના સ્તર ને નુકસાન કરે છે.

સોલાર રૂફટોપ યોજના 2023

જો આપણે આપણાં સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણને બચાવવા હોય તો વૈજ્ઞાનિકોના વિકલ્પ શોધ કરી રહી છે જેમકે પર્યાવરણ નો મુખ્ય ઊર્જાનો સ્રોત એ આપણે સૂર્ય ઉર્જા તેમજ આવાં ઉર્જા તેમ જ દરિયાના મોજા ઉપર થી આપણે વીજળી ઉત્પન્ન કરી રહ્યા છીએ, જે પર્યાવરણ માટે પણ નુકસાનકારક નથી. આમ કુદરત દ્વારા આપવામાં આવતા ઊર્જા સ્રોત તરીકે કુદરતી ઊર્જા સ્રોતનો પર્યાવરણ તેમજ મનુષ્ય માટે કોઈ પણ પ્રકારના નુકસાન કરતા નથી તેથી આપણે સતત ઊર્જાનું ઉત્પાદન કરવા માટે આ કુદરતી ઊર્જા સ્રોતનો ઉપયોગ કરવો જોઈએ.

સોલાર રૂફટોપ યોજના 2023 – હાઈલાઈટ્સ

યોજનાનું નામ સોલાર રૂફટોપ યોજના 2023
લાભાર્થી ભારતના નાગરિકો
મળવાપાત્ર સબસિડી 20% થી લઈ ને 40% સુધી મળવા પાત્ર
સોલર પેનલ સમયગાળો 20 વર્ષ સુધી
આ પણ વાંચો : PMKISAN GoI App : આ એપ્લિકેશન દ્વારા ખેડૂતોને તેમની શું સ્થિતિ છે, તેની માહિતી રહેશે

સોલાર રૂફટોપ યોજનાના લાભ

  • ભારતમાં જે પણ વ્યક્તિ આ સોલાર રૂફ ટોપ યોજના નો લાભ લે છે તેમને પાંચ વર્ષ દરમિયાન યોજનાનું વળતર મળી જાય છે. અને આ લાભ લેવાથી તમે દર મહિને કરવા પડતાં વીજળીને મોટા પહેલેથી જ રાહત મળી શકે છે.
  • ભારતમાં ઘરે આવતી વીજળીનો વપરાશ છે દર યુનિટ 2.50 રૂપિયાના લખે આપવામાં આવે છે અને આખરે ટેલિવિઝન રૂપિયા એ દરેક બેંકના એકાઉન્ટ માં જમા કરાવી દેવા.
  • ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ કંપનીએ પાંચ વર્ષ સુધીની મેન્ટેનન્સ ની ગેરંટી આપે છે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર સાઇટ Click Here
HomePage Click Here

Leave a Comment