સોલાર લાઈટ ટ્રેપ યોજના : આ યોજના અંતર્ગત ખેડૂતોને સોલાર લાઈટ ટ્રેપની ખરીદી પર રૂ. 45 હજાર સુધીની મળશે સહાય

WhatsApp Group Join Now

Telegram Group Join Now

ગુજરાતમાં ખેડુતોએ પાક સંરક્ષણ માટે ઘણી બધી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે તે માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતો માટે પાકનો સરક્ષણ માટે તેમજ જંતુઓથી પાકના સંરક્ષણ માટે વિવિધ પ્રકારની દવાઓ સટકાવ કરતા હોય છે, પરંતુ આ દવાઓ ખૂબ જ મોંઘી અને વારંવાર છટકાવ કરવો એ તે માટે યોગ્ય નથી. તેથી ગુજરાત સરકાર માટે ગુજરાતના ખેડૂતો માટે સોલાર લાઇટ ટ્રેપ સહાય યોજના (Gujarat Solar light Trap Yojana) શરૂ કરવામાં આવેલી છે.

સોલાર લાઈટ ટ્રેપ યોજના

ગુજરાતના ખેડૂતોની આ સમસ્યાનો ઉકેલ લઈને ગુજરાત સરકારે સોલાર યોજના હેઠળ ગુજરાતના ખેડૂતોને સોલાર લાઇટ ટ્રેપ ની ખરીદી પર સબસિડી આપવામાં આવે છે. આ લાઈટ ટ્રેપમાં ઉપર એક બલ્બ લગાડવામાં આવે છે અને નીચે ચીકાશયુક્ત જેરી કેમિકલ રાખવામાં આવે છે જ્યારે બલ્બ ચાલુ કરવામાં આવે છે ત્યારે બલ્બના આકર્ષિત ના કારણે ખેતરમાં રહેલા બધા જ જીવજંતુઓથી પર બેસે છે અને તેના લીધે તે જીવજંતુઓનો કેમિકલને કારણે મૃત્યુ થાય છે.

સોલાર લાઈટ ટ્રેપ યોજના – હાઈલાઈટ્સ

યોજનાનું નામ સોલાર લાઈટ ટ્રેપ યોજના
યોજનાનો ઉદ્દેશ ખેડૂતોને પાક ઉત્પાદન તથા પાક સંરક્ષણ કરવા માટે,
આધુનિક ખેત ઓજારોની ખરીદી પર સબસીડી આપવી.
લાભાર્થી ગુજરાતના ખેડૂતોના તમામ
આ પણ વાંચો : પંડિત દીનદયાળ આવાસ યોજના : આ યોજના હેઠળ ઘર બનાવવા માટે મળશે આર્થિક સહાય

સોલાર લાઈટ ટ્રેપ યોજનામાં મળવાપાત્ર સહાય

આ યોજના હેઠળ અનુસૂચિત જાતિ, અને એનુસૂચિત જન જાતિના ખેડૂતો માટે સોલાર લાઈટ ટ્રેપના કિંમતના 90% અથવા રૂપિયા. 45,000/- ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે અનુસૂચિત જાતિના લોકોને મળવા પાત્ર રહશે.

સામાન્ય વર્ગના (જનરલ જાતિના) ખેડૂતો માટે સોલાર લાઈટ ટ્રેપના કિંમતના 70% અથવા રૂપિયા. 35,000/- ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે મળવા પાત્ર રહશે.

સોલાર લાઈટ ટ્રેપ યોજનાની પાત્રતા

Govermnet Of Gujarat દ્વારા સોલર લાઈટ ટ્રેપ સહાય યોજનાને લાભ લેવા માટે ગુજરાતના વ્યક્તિઓ માટે અમુક પાત્રતા નક્કી કરેલી છે. ગુજરાતના વ્યક્તિઓ તે પાત્ર તેનું પાલન કરે તો તે આ સોલાર લાઇટ ટ્રેપ સહાય યોજના 2022 નો લાભ લઇ શકે છે.

  • ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સોલાર લાઇટ ટ્રેપ સહાય યોજનાનો લાભ લેવા માટે અરજી કરનાર વ્યક્તિએ ગુજરાત રાજ્યનો વતની હોવા જરૂરી છે.
  • ગુજરાતનો વતની આ યોજનાની ખરીદી કરવા માટે ગુજરાત રાજ્યના એમપેનલમેન્ટમાં માં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી જ ખરીદી કરવાની રહેશે.
  • આ યોજનાનો લાભ એ જ વ્યક્તિ લઈ શકે છે જેની પોતાની માલિકીની જમીન ધરાવતો હોવો જોઈએ.
  • સોલાર લાઇટ વેબસા યોજના ની અરજી એક ખેડૂત ભાઈઓ આઇ ખેડૂત પોર્ટલ પર ગુજરાત સરકાર દ્વારા કિસાનો માટે બનાવવામાં આવેલી ઓફીસર વેબસાઈટ પરથી ઘરે બેઠા ઓનલાઇન અરજી કરી શકે છે.
  • ગુજરાત રાજ્યનો ખેડૂત નાનાસીમાંત મોટા પ્રકારનો ખેડૂત હોવો જોઈએ.
આ પણ વાંચો : નમો ટેબલેટ યોજના: આ યોજના અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓને માત્ર 1000 રૂપિયામાં મળશે ટેબલેટ

આવશ્યક દસ્તાવેજ

  • અરજી કરનાર ખેડૂતની 7-12 ની ઝેરોક્ષ
  • અરજી કરનાર ખેડૂત ના રેશનકાર્ડની ઝેરોક્ષ
  • અરજી કરનાર ખેડૂતના આધાર કાર્ડની ઝેરોક્ષ
  • જો અરજી કરનાર ખેડૂત એ એસ સી અથવા એસ.ટી.નો હોય તો તે જ્ઞાતિ નું પ્રમાણપત્ર.
  • અરજી કરનાર ખેડૂત નો મોબાઇલ નંબર તેમજ તેમના બેંક ખાતાની પાસબુક ના પ્રથમ પેજની ઝેરોક્ષ.
  • જો અરજી કરનાર ખેડૂતે સહકારી મંડળી તેમજ દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તે બાબતે ની વિગતો.
  • જો અરજી કરનાર ખેડૂતની જમીન સંયુક્ત યુક્ત ખાતેદાર એમાં હોય તો તો બંને ખેડૂતોના સમંતિ પત્ર.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર સાઇટ Click Here
HomePage Click Here

Leave a Comment