પ્રધાનમંત્રી છાત્રવૃતિ યોજના : આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને રૂ. 36,000 સુધીની મળશે શિષ્યવૃતિ સહાય

WhatsApp Group Join Now

Telegram Group Join Now

કેન્દ્ર સરકાર અને રાજ્ય નાગરિકોની ઉન્નતિ, વિકાસ માટે વિવિધ યોજનાઓ સરકારશ્રી દ્વારા અમલ મૂકવામાં આવે છે. રાજ્યમાં દરેક પ્રકારના વર્ગ માટે અલગ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓમાં સારી અને ઉચ્ચ કક્ષાનું મેળવે તે ખૂબ જરૂરી છે. જેના માટે સરકારશ્રીના વિવિધ વિભાગો દ્વારા ઘણી બધી વિદ્યાર્થીલક્ષી સ્કૉલરશિપ અને યોજનાઓ બહાર પાડે છે. જેવી SBI Asha Scholarship program, આદિત્ય બિરલા કોવિડ શિષ્યવૃત્તિ યોજના, પરંતુ આજે આપણે Pradhanmantri Chhatravriti Yojana વિશે માહિતી મેળવીશું.

ભારતના બધાજ વિદ્યાર્થીઓ જે સૈનિકના દીકરા કે દિકરી છે. તે આ યોજના માટે અરજી કરી શકે છે. જે સૈનિક કે તટ રક્ષકની કોઈપણ કારણે નોકરી કરતી વખતે મૃત્યુ થયું એવા બધા જ પરિવારને આ યોજનાનો લાભ મળશે. આ યોજનામાં કેવી રીતે અરજી કરવી. અરજી કરવા માટે કયાં-ક્યાં દસ્તાવેજની જરૂર પડશે. અરજદારની શું પાત્રતા હોવી જોઈએ. એ બધી જ માહિતી આપણે આજે આ આર્ટિકલની મદદથી મેળવીશું.

પ્રધાનમંત્રી છાત્રવૃતિ યોજના

જે પણ સૈનિક કે તટ રક્ષકનું મૃત્યુ થયું હોય એવા. બધા જ પરિવારને ભારત સરકાર આપશે. જેમાં સૈનિકની વિધવા પત્નીને પણ સહાય મળશે. આ યોજનાથી છોકરાઓને 30,000 અને છોકરીઓને 36,000 ની સહાય મળશે. આ પ્રધાનમંત્રી છાત્રવૃતિ યોજના 2022 માટે અત્યારે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવે છે. જેની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2022 છે. એના માટે કેવી રીતે ઓનલાઈન અરજી કરી શકાય અને કેવી રીતે છાત્રવૃતિ મળશે. તેના વિશે પણ આગળ માહિતી આપેલ છે.

પ્રધાનમંત્રી છાત્રવૃતિ યોજના – હાઈલાઈટ્સ

યોજનાનું નામ પ્રધાનમંત્રી છાત્રવૃતિ યોજના
યોજનાનો મુખ્ય ઉદ્દેશ્યભારતના સૈનિક પરિવારના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવી 
લાભાર્થીગુજરાત અને ભારતના વિદ્યાર્થીઓ
લાભવિદ્યાર્થીઓને શિષ્યવૃતિ મળશે
આ પણ વાંચો : પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના : આ યોજના અંતર્ગત કામદારોને રૂ. 3 હજાર સુધીની મળશે સહાય

પ્રધાનમંત્રી છાત્રવૃતિ યોજનાનો હેતુ

આ છાત્રવૃતિ યોજનાનો એ જ હેતુ છે કે, સૈનિક પરિવારને કોઈપણ જાત નથી ભણતર માટે કઈ આર્થિકરૂપે નબળાઈનો સામનો ના કરવો પડે. ભારત સરકારે આ યોજનાનો શુભારંભ કરેલ છે. આ યોજનામાં ચાલો આપણે હજુ વિસ્તારથી માહિતી મેળવીએ.

પ્રધાનમંત્રી છાત્રવૃતિ યોજનાની પાત્રતા

 • અરજદાર ભારત દેશનો રહેવાસી હોવો જોઈએ.
 • અરજદારના પિતા સૈનિક કે તટરક્ષકની નોકરી કરેલ હોવી જોઇએ.
 • અરજદાર કોઇપણ ધોરણમાં હોય તે આ યોજનાનો લાભ લઇ શકશે.

આવશ્યક દસ્તાવેજ

 • અરજદારનો આધાર કાર્ડ
 • બેન્ક એકાઉન્ટ નંબર
 • પાછળના વર્ષ ની માર્કશીટ
 • આવકનો દાખલો
 • અરજદારનો જાતિનો દાખલો
 • અરજદાર પાસે ફી રસીદ પણ હોવી જોઇએ.
 • સૈનિક કે તટરક્ષકનો દાખલો

યોજના અંતર્ગત મળવાપાત્ર લાભ

 • આ યોજનાનો લાભ બધા જ વિદ્યાર્થીઓને નહી મળશે. જે વિદ્યાર્થીઓ સૈનિકના પરિવારથી છે. તેમને જ લાભ મળશે.
 • આ યોજનાથી છોકરાઓને રૂપિયા 30,000/- અને છોકરીઓને રૂપિયા 36,000/- ની સહાય મળશે.
 • આ યોજનાથી સૈનિકની પત્ની આગળ અભ્યાસ કરવા માંગતી હોય તો તેને પણ આ યોજનાનો લાભ મળશે.
 • જો સૈનિક કે તટરક્ષક રિટાયર હોય તેવાં પરિવારોને પણ આ યોજનાનો લાભ મળશે.
 • આ યોજનામાં અરજી કરવા માટે ઓનલાઈન અરજી કરવી પડશે.
 • આ યોજનાનો લાભ એને જ મળશે જે અભ્યાસ કરે છે.

યોજના અંતર્ગત મળવાપાત્ર રકમ

 • પ્રધાનમંત્રી છાત્રવૃતિ યોજના હેઠળ, છોકરાઓને 1 વર્ષ માટે દર મહિને ₹2500/- આપવામાં આવશે.
 • પીએમ મોદી શિષ્યવૃત્તિ યોજના હેઠળ, છોકરીઓને 1 વર્ષ માટે દર મહિને ₹3000 ઉપલબ્ધ કરાવવામાં આવશે.
 • આ યોજના હેઠળ, જો વિદ્યાર્થીઓ ધોરણ-12 માં 85% ગુણ મેળવે છે, તો તેમને 25000/- રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે.
 • જે વિદ્યાર્થીઓ 12 મા ધોરણમાં 75% માર્કસ મેળવશે તેમને 10 મહિના માટે દર મહિને ₹1000 ની સ્કૉલરશિપ આપવામાં આવશે.
આ પણ વાંચો : સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023 : CBI વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

અરજી કઈ રીતે કરવી

 • આ યોજનામાં અરજી કરવા માટે અરજદારે સૌથી પહેલાં આ યોજનાના અધિકૃત વેબસાઇટ પર જોવુ પડશે.
 • ત્યાર પછી તમને . હોમ પેજ પર રજિસ્ટરhttps://164.100.158.73/registration.htm નું બટન મળી જશે તેના પર ક્લિક કરી દો.
 • ત્યાર પછી એક નવું પેજ ખૂલી જશે તેમાં એક અરજી પત્રક હશે.
 • તેમાં જે પણ જાણકારી માંગેલી હોય તે સારી રીતે ભરી દો.
 • ત્યાર પછી ફોટો અપલોડ કરો.
 • આટલું થાય પછી સબમિટ કરી દો.
 • અને અરજી પત્ર ની પ્રિન્ટ કાળી લો.
 • આ રીતે તમે આ યોજના માં ઓનલાઈન અરજી કરી શકો છો.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર સાઇટ Click Here
HomePage Click Here

1 thought on “પ્રધાનમંત્રી છાત્રવૃતિ યોજના : આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને રૂ. 36,000 સુધીની મળશે શિષ્યવૃતિ સહાય”

Leave a Comment