પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના : આ યોજના અંતર્ગત રૂ. 50,000 થી 10 લાખ સુધી લોન મળશે

ભારત અને ગુજરાત સરકાર દ્વારા નાગરિકોને નવા ધંધા-વ્યવસાય ચાલુ કરવા માટે ઘણું બધુ પ્રોત્સહાન આપે છે. ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ક્રેડિટ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના તથા પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના વગેરે ચલાવવામાં આવે છે. એવી જ રીતે ગુજરાત સરકાર દ્વારા E Kutir Portal વિવિધ લોન યોજનાઓ લોન્‍ચ કરવામાં આવેલ છે. જેવી કે ગ્રામોદ્યોગ લોન યોજના, શ્રી વાજપાઈ બેન્‍કેબલ લોન યોજના વગેરે ચાલે છે. વધુમાં, Adijati Vikas Vibhag દ્વારા પણ સ્વરોજગારી હેતુ લોન યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમ કે તબેલા માટે લોન યોજના, ટ્રેકટર લોન યોજના, બ્યુટી પાર્લર લોન યોજના વગેરે. મિત્રો, આજે આ આર્ટિકલના માધ્યમ દ્વારા નવો ધંધો ચાલુ કરવા માટે સરકારશ્રી દ્વારા આપવામાં આવતી Pradhan Mantri Mudra Loan Yojana વિગતવાર માહિતી મેળવીશું.

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના

Pradhan Mantri Mudra Loan Yojana દેશના નાના પાયાની કંપનીઓને વિકાસ કરવામાં અને તેમને સફળતા સુધી પહોંચવા માટે મદદ કરવા આ યોજના ચાલુ કરવામાં આવેલી છે. આ યોજના 8 મી એપ્રિલ, 2015 ના રોજ શરૂ કરવામાં આવી હતી. નાની-નાની કંપનીઓને ભંડોળ પૂરૂં પાડવા માટે પીએમ મુદ્રા લોન અમલી બનાવેલ છે.

MUDRA Full Form આ મુજબ થાય છે કે, Micro Units Development & Refinance Agency. મુખ્યત્વે નફો અને બિન-લાભકારી ક્ષેત્ર બંને કંપનીઓને ધિરાણમાં મદદ કરે છે. PM Mudra Loan મેળવવા ઈચ્છતી કંપનીઓ કે વ્યક્તિઓને રૂ. 50,000 થી રૂ.10,00,000/- સુધીની નાણાંકીય મદદ મેળવી શકો છો.

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના – હાઇલાઇટસ

યોજનાનું નામ પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના
કોને શરુ કરીકેન્‍દ્ર સરકાર દ્વારા
યોજનાનો ઉદ્દેશ દેશના નાગરિકોને નવો વ્યવસાય, ધંધો કે ઉદ્યોગ ચાલુ કરવા માટે આ લોન આપવામાં આવે છે.
લાભાર્થી દેશના પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓ
યોજના હેઠળ લોનની રકમપીએમ મુદ્રા લોન યોજના હેઠળ રૂ. 50,000 થી 10 લાખ સુધી લોન મળવાપાત્ર થાય છે.

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાનો વ્યાજ દર

બેન્કનું નામ વ્યાજદર
SBI Linked to MCLR
ICICI BankICICI bank ની માર્ગદર્શિકા મુજબ
IDBI BankIDBI ની માર્ગદર્શિકા મુજબ
UCO Bankઅંદાજિત 8.85% p.a.
Bank of Barodaઅંદાજિત 9.65% p.a.
Union Bank of India અંદાજીત 7.30% p.a.
Bank of Maharashtra અંદાજિત 9.25% p.a.

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાનો હેતુ

પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ દેશના નાગરિકો પોતાના નવા ધંધા, ઉદ્યોગ કે વ્યવસાય ચાલુ કરવા માંગતા હોય, તો તેમને સરળતા લોન મળી રહે તે સુનિશ્વિત થાય. આ યોજના હેઠલ દેશની અધિકૃત બેંકો દ્વારા લોન ગ્રાહકોને લોન મળી રહે તે મુખ્ય હેતુ સાથે આ યોજના અમલી બનાવેલ છે.

સુક્ષ્મ,લઘુ, અને મધ્યમ ઉદ્યોગો (MSME’s) દેશના અથતંત્રમાં મહત્વનું યોગદાન આપે છે. PM Mudra Loan નીચે મુજબના ઉલ્લેખિત હેતુઓને પરિપૂર્ણ કરીને

 • MSME’s ને મદદ કરે છે.
 • નાગરિકોને નવો ધંધો શરૂ કરવો
 • હાલના વ્યવસાયનું વિસ્તરણ અને વૃધ્ધિ
 • તાલીમ પામેલા તેમજ સક્ષમ કર્મચારીઓની ભરતી
 • નવા મશીનરીની ખરીદી
 • વ્યવસાય માટે કાર્યકારી મૂડી મેળવવી
 • કોમર્શિયલ સાધનોની ખરીદી

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાની પાત્રતા

 • ભારતીય નાગરિક આ માટે યોજના ધરાવે છે.
 • લાભાર્થીનો ક્રેડીટ સ્કોર જોવા માટે જોઈએ.
 • નીચે લેનાર અન્ય બેંકોમાંથી ડિફોલ્ટર ન જોઈએ
 • પીએમ મુદ્રામાં નીચે ઉતરવું પડશે
 • અરજદાર પાસે આધારકાર્ડ હોવું જોઈએ.
 • લાભાર્થી પાસે પાનકાર્ડ હોવું જોઈએ.
 • અરજની બીજી 18 વધુ વ્યક્તિ હોવી જોઈએ.
 • 3 વર્ષનું આવકવેરા રિટર્ન

પ્રધાનમંત્રી મુદ્રા લોનની વિશેષતાઓ

 • આ લોન યોજના દ્વારા મેળવેલી રકમનો ઉપયોગ કંપની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કરી શકાય છે.
 • ઉત્પાદન, વેપાર અને સેવાઓમાં રોકાયેલા ઉદ્યોગોને સેવા આપવાનો છે.
 • હાલની અને નવી કંપનીઓ બંને પ્રકારની Mudra Loan માટે એપ્લિકેશન કરી શકે છે.
 • PM Mudra Website અને Mudra Mobile App દ્વારા નાગરિકો સીધી Online Apply કરી શકે છે.
 • PMMY મુદત 3 થી 5 વર્ષ સુધીની હોય છે.
 • Enterprises ને PM Mudra Loan Scheme દ્વારા મેળવેલા ભંડોળનો ઉપયોગ સાધનોની ખરીદી, મશીનરી ખરીદવા, સ્ટાફની ભરતી વગેરે માટે ઉપયોગ કરવાની સંપૂર્ણ સ્વતંત્ર છે.
 • Mudra Loan યોજના હેઠળ ત્રણ યોજનાઓ છે.

પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના ફાયદા

 • દેશના કોઈપણ નાગરિક પોતાનો નાનો વ્યવસાય ચાલુ કરવા માટે PMMY અંતર્ગત લોન મેળવી શકે છે.
 • આ યોજના હેઠળ દેશના નાગરિકો પોતાનો વ્યવસાય ચાલુ કરવા માટે ગેરંટી વગરની લોન આપવામાં આવશે.
 • મુદ્રા લોન યોજના મેળવેલ લોનમાં ચૂકવવાની સમય મર્યાદા 5 વર્ષ વધારી શકાય છે.
 • લોન મેળવાનારને એક મુદ્રા કાર્ડ આપવામાં આવશે. જેનો ઉપયોગ કારોબારી ખર્ચ કરી શકે છે.
 • Mudra Loan interest rate ખૂબ જ ઓછો છે.

પીએમ મુદ્રા લોન માટે જરૂરી દસ્તાવેજ

 • આધારકાર્ડ
 • અરજદારનું પાનકાર્ડ
 • સરનામું દર્શાવતો દસ્તાવેજ
 • પાસપોર્ટ સાઇઝના ફોટા
 • ધંધાના સ્થળના સરનામાનો પુરાવો
 • ધંધાના લાયસન્સના પુરાવા
 • મશીનરી તેમજ સાધનો સહિત તમામ ખરીદીઓના Quotation
 • ઈન્‍કમ ટેક્ષ રિર્ટનના દસ્તાવેજો

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2022 માટે અરજી કેવી રીતે કરવી?

પીએમ મુદ્રા લોન યોજનાનો લાભ મેળવવા માંગતા લાભાર્થીઓ નજીકની સરકારી બેંક, ખાનગી બેંક, ગ્રામીણ બેંક અથવા વેપારી બેંકોમાં અરજી કરી શકે છે.

 • ત્યારબાદ જે તે બેંકમાં જઈને application form જમા કરવાનું હોય છે.
 • એપ્લીકેશન ફોર્મ ભર્યા બાદ માંગ્યા મુજબના તમામ ડોક્યુમેન્ટ જોડીને આપવાના રહેશે.
 • બેંક દ્વારા તમારા ડોક્યુમેન્ટ અને અરજીની તપાસણી કર્યા બાદ લોન મંજુર કરવામાં આવશે.

મહત્વપૂર્ણ લીંક

HomePageClick Here

2 thoughts on “પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના : આ યોજના અંતર્ગત રૂ. 50,000 થી 10 લાખ સુધી લોન મળશે”

Leave a Comment