MDM દાહોદ ભરતી 2022/23: તાલુકા MDM સુપરવાઇઝર અને કો-ઓર્ડીનેટરની પોસ્ટ પર બમ્પર ભરતી

MDM દાહોદ ભરતી 2022 : દાહોદ જીલ્લામાં મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ 11 માસની કરાર આધારિત જીલ્લા કક્ષાએ જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને તાલુકા કક્ષાએ એમ.ડી.એમ. સુપરવાઈઝરની કુલ 08 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.

MDM દાહોદ ભરતી 2022/23

દાહોદ જીલ્લામાં મધ્યાહન ભોજના યોજના અંતર્ગત 08 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

આ પણ વાંચો : અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2022/23: એપ્રેન્ટીસની પોસ્ટ પર બમ્પર ભરતી

MDM દાહોદ ભરતી 2022/23 – હાઇલાઇટસ

જાહેરાત કરનાર સંસ્થાનું નામ મધ્યાહ્ન ભોજન વિભાગ દાહોદ
પોસ્ટ જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર
તાલુકા MDM સુપરવાઈઝર
કુલ જગ્યાઓ 08
અરજી મોડ ઓફલાઈન
નોકરી સ્થાન દાહોદ
નોકરી પ્રકાર કરાર આધારિત

પોસ્ટ

  • જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર – 01
  • તાલુકા MDM સુપરવાઇઝર – 07

શૈક્ષણિક લાયકાત

  • જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર – 50% ગુણ સાથે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી. સરકાર માન્ય સંસ્થામાંથી CCC પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
  • તાલુકા MDM સુપરવાઇઝર – માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઈન હોમ સાયન્સ અથવા ગ્રેજ્યુએટ ઈન ફૂડ એન્ડ ન્યુટ્રીશીયન સાયન્સની ડિગ્રી.

પગાર ધોરણ

  • જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર – રૂ. 10,000/- ફિક્સ
  • તાલુકા MDM સુપરવાઈઝર – રૂ. 15,000/- ફિક્સ

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી મેરિટ લિસ્ટ / ઇન્ટરવ્યુ / ડોક્યુમેન્ટ વેરિફિકેશનના આધારે કરવામાં આવશે. (નિયમોને આધીન)

અરજી કઈ રીતે કરવી

નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાથી કામકાજના 10 દિવસમાં અરજી રૂબરૂમાં, સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એ.ડી. / સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહી.

આ પણ વાંચો : પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના: આ યોજના અંતર્ગત ખેડૂતોને દર મહિને રૂપિયા 3000 પેન્‍શન મળશે

મહત્વપૂર્ણ તારીખ

  • છેલ્લી તારીખ : જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર જાહેરાત Click Here
HomePage Click Here

1 thought on “MDM દાહોદ ભરતી 2022/23: તાલુકા MDM સુપરવાઇઝર અને કો-ઓર્ડીનેટરની પોસ્ટ પર બમ્પર ભરતી”

Leave a Comment