માનવ ગરીમા યોજના : આ યોજના હેઠળ અનુસૂચિત જાતિના લોકોને 4 હજાર રૂ. સુધીની મળશે સહાય

WhatsApp Group Join Now

Telegram Group Join Now

Gujarat Manav Garima Yojana 2022: ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા માનવ ગરીમા યોજના શરૂકરવામાં આવેલી છે. આ યોજના હેઠળ અનુસુચિત જાતિના લોકો જે ગરીબીને કારણે નબળી નાણાકીય આર્થિક સ્થિતિને કારણે જીવન પસાર કરે છે તેમના માટે આ માનવ ગરીમા યોજના અમલમાં મૂકવામાં આવેલી છે.

આ યોજના હેઠળ ગુજરાત સરકારે ગરીબ થી પીડાતા લોકોને મદદ કરવા માટે માનવ ગરીમા યોજના શરૂ કરેલ છે. આ યોજના માટે કઈ રીતે અરજી કરવી, કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે, આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી પાત્રતા શું છે. અરજી કેમ કરવી, તેની પીડીએફ ફોર્મ ડાઉનલોડ કેમ કરવું, તેવી વગેરેની માહિતી આપણે આજે આ લેખ દ્વારા હું તમને જણાવીશ.

ગુજરાત સરકાર દ્વારા માનવ ગરીમા યોજના એ sje.gujarat.gov.in 2022 હેઠળ ચાલે છે. આ યોજનામાં ગુજરાત સરકારે અનુસૂચિત જનજાતિના લોકો ને નોકરી કરવાની તક આપે છે. આ યોજનાએ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના હસ્તે શરૂ કરવામાં આવેલી હતી.

માનવ ગરીમા યોજના

Gujarat Manav Garima Yojana 2022 યોજના હેઠળ ગુજરાત સરકારના મુખ્ય હેતુ એ છે કે ગુજરાતમાં રહેલા બધા જ લોકોએ તેમના જાતિઓના ઉપરોક્ત ઉદ્યોગસાહસિકતા તેમજ વ્યક્તિઓને પર્યાય આવક માટે રોજગાર પેદા કરવામાં આવે. આમ ગુજરાત સરકાર દ્વારા સામાજિક રીતે પછાત વર્ગોને સાધનો પણ પ્રદાન કરવા જઈ રહી છે તેથી તેમના માટે વ્યવસાય ચાલુ રાખી શકે.

આ યોજના હેઠળ ગુજરાત સરકારે શાકભાજી વેચવા વાળા તેમજ સુથારો તેમજ વગેરે માટે ચાર હજાર રૂપિયાની આર્થિક રીતે મદદ પણ કરવામાં આવે છે. આમ આ યોજનાનો મુખ્ય હેતુ ને ગુજરાત રાજ્યની બેરોજગારીનું પ્રમાણ ઘટે અને તેમાં બધા જ લોકો માનવ ગરીમા યોજના નો આર્થિક રીતે સહાય મેળવી છે અને આ યોજના નું અરજી કરવા માટે તમે ઓનલાઇન અથવા ઓફલાઇન મોડ માં પણ અરજી કરી શકીએ છીએ.

માનવ ગરીમા યોજના – હાઈલાઈટ્સ

યોજનાનું નામ માનવ ગરીમા યોજના
શરૂઆત ગુજરાત સરકાર
લાભાર્થી ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિના લોકો
લાભ આ યોજના હેઠળ અનુસૂચિત જાતિના સમુદાયના લોકોને
4000/- રૂપિયા આર્થિક સહાય મળવાપાત્ર થશે.
આ પણ વાંચો : મહિલા તાલીમાર્થી વેતન યોજના : આ યોજના હેઠળ મહિલાઓને તાલીમની સાથે પ્રતિ દિન 250 રૂ. ચૂકવવામાં આવશે

માનવ ગરીમા યોજનાના લાભ

  • આ યોજના હેઠળ અનુસુચિત જનજાતિના લોકો તેમના ધંધાને lockdown ની અસર ના લાગે તે માટે આર્થિક સહાય મળવાપાત્ર થશે.
  • આ યોજના હેઠળ ગુજરાતના લોકોને નાણાકીય તેમજ તેમને સાધન સામગ્રીઓ આપીને મદદ કરવામાં આવે છે
  • આ યોજના હેઠળ નાણાંકીય મદદ માટે આ યોજનાના લાભાર્થીની તેમની નાણાકીય મદદ તેમના બેંક એકાઉન્ટમાં મળશે.
  • આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે તે લોકો તેમના સાધનસામગ્રીથી તેનું સ્થાન એક વ્યવસાય ચાલુ રાખી શકે.

માનવ ગરીમા યોજનાની પાત્રતા

  • અરજી કરનાર વ્યક્તિએ ગુજરાત રાજ્યમાં સ્થાયી હોવો જોઈએ.
  • અરજીકરનાર વ્યક્તિએ જનજાતિ સમુદાયનો સભ્ય હોવું જોઈએ.

આવશ્યક દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • બેંક ની માહિતી ( બેંકની પાસબુક)
  • બીપીએલ કાર્ડ
  • આવકનો દાખલો
  • તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • રહેઠાણનો પુરાવો
  • જાતિનું પ્રમાણપત્ર
  • ચૂંટણી કાર્ડ
  • કોલેજ નું આઈડી પ્રુફ
આ પણ વાંચો : સંત સુરદાસ યોજના : આ યોજના અંતર્ગત દિવ્યાંગ લોકોને દર મહિને 600 રૂપિયાની મળશે સહાય

અરજી કઈ રીતે કરવી

આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી તેમજ ઓફ લાઇન અરજી કરી શકાય છે આ યોજના માટે અરજી કરવાની ઓનલાઇન વિગત નીચે મુજબ આપેલી છે.

  • સૌથી પહેલા માનવ ગરીમા યોજના ની અરજી કરવાની ઓફિસિયલવેબસાઈટ (Social justice and empowerment department) પર જાઓ તે નીચે મુજબ લિંક આપેલી છે. https://sje.gujarat.gov.in/
  • ત્યારબાદ નીચે આપેલી લિંક પર ક્લિક કરો અથવા ત્યાં આપેલા “Director, Developing Caste Welfare” પર ક્લિક કરો અને ત્યારબાદ હોમ પેજ ઉપર જઈને રજીસ્ટ્રેશન (“Register Yourself”) બટન પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન. https://sje.gujarat.gov.in/ddcw/
  • રજીસ્ટ્રેશન સક્સેસફુલ થયા બાદ ત્યારબાદ તમારા પરિવાર હોમ પેજ ઉપર આવીને login page પર ક્લિક કરો જ્યારે તમે રજિસ્ટ્રેશન વખતે જે માહિતી આપી હોય તે માહિતી login page માં ફેલ કરીને લોગીન કરો.
  • લોગીન થયા બાદ તમારે જ માનવ ગરીમા યોજના પર ક્લિક કરો ત્યાં તમને આ યોજના પર ની બધી જ માહિતી phil કરો અને તમે ખીલ થયા બાદ તમે સબમિટ બટન પર ક્લિક કરો તમે માનવ ગરીમા યોજના નો લાભ લઇ શકો છો.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર સાઇટ Click Here
HomePage Click Here

Leave a Comment