ગ્રામ પંચાયત ગ્રાન્ટ જાણકારી : તમારા ગામમાં આવેલ ગ્રાન્ટનો રિપોર્ટ જુવો મોબાઇલમાં

WhatsApp Group Join Now

Telegram Group Join Now

ગુજરાત સરકાર દ્વારા ગામ પંચાયતના કાર્ય અહેવાલ ઓનલાઇન શકાય તે માટે એક વાર લોન્ચ કરવામાં આવેલું છે આજે તમને હું આ લેખ દ્વારા એક સરકારી વેબસાઈટ વિશેની માહિતી આપવા જઈ રહ્યો છે તેમાં તમે તમારા ગામ કે શહેર ની અથવા આપણા દેશના પણ મહત્વપૂર્ણ ગામ માં યોગદાન આપી શકો છો.

ગ્રામ પંચાયત ગ્રાન્ટ જાણકારી

સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલું આ પોર્ટલ દ્વારા તમે તમારા ગામના બાંધકામ માટે ભારત સરકાર દ્વારા કેટલા પૈસા ચૂકવવામાં આવ્યા છે તે વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.

ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા કાર્યમાં તમને કોઈપણ પ્રકારની જરૂરિયાત હોય તો તમે ફરિયાદ કેન્દ્ર ફરિયાદ કરી શકો છો અને તે તેનું નિવારણ કરી શકાય.

સરકાર દ્વારા portal શરૂ કરવામાં આવેલું છે, અને નાગરિકોએ જાગવાની જરૂર છે અને તમામ માહિતી એ સરકાર દ્વારા કરવામાં આવે છે ફક્ત આપણે તે માહિતી જાણીએ દરેક ગામમાં પાંચ લોકોને આ માહિતીના ગામલોકોને જણાવવા જોઈએ અને તેમજ શહેરમાં થતા ભ્રષ્ટાચારને રોકી શકાય છે.

બધા જ લોકોને વિનંતી છે કે જે 2015 16 થી 2021 સુધીમાં તમારા ગામમાં કરવામાં આવેલા જરૂરિયાત કાર્યોને આ લીંક પહોંચાડીને તમારા ગામના લોકોને તેમનો હક મળી રહે તેમના માટે આ માહિતી બધા જ લોકો સાથે પહોંચાડશો.

ગ્રામ પંચાયત ગ્રાન્ટ જાણકારી કઈ રીતે તપાસસો

Gram Panchayat Work Report 2022: જો તમે પણ તમારા ગામ નો ગ્રામ પંચાયત રિપોર્ટ તપાસવા માંગતા હોય તો નીચે આપેલી માહિતી મુજબ તમે સ્ટેટસ પર ફરીને ઘરે બેઠા ગ્રામ પંચાયતનું રિપોર્ટ વિશે માહિતી મેળવી શકો છો.

  • સૌપ્રથમ તમારે નીચે આપેલી લીંક પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ તમારે જે પણ વર્ષની માહિતી જાણવી હોય તે વર્ષ જેટલા કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારી યોજના વર્ષ જોવા મળશે જેમાં તમારા રાજ્યનું નામ તેમજ જિલ્લા પંચાયત સમક્ષ પંચાયત તથા સમક્ષ ગ્રામ પંચાયત વગેરે માહિતી ભરવાની રહેશે.
  • ત્યાર બાદ તમારે તમારું છે તેમજ તાલુકો અને તમારા ગામનું નામ સિલેક્ટ કરીને GET REPORT પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમે તમારા ગામનો રિપોર્ટ ઓનલાઇન મેળવી શકો છો, તમે ઘરે બેઠા તમારા ગામ નો ગ્રામ પંચાયત નો રિપોર્ટ મેળવી શકો છો અને ભારત સરકાર દ્વારા આપવામાં આવશે તમારા ગામની બજેટ જોઈ શકો છો.

મહત્વપૂર્ણ લિન્ક

ગ્રામ પંચાયત ગ્રાન્ટ જાણકારીClick Here
HomePage Click Here

Leave a Comment