આયુષ્માન ભારત યોજના : આ યોજના અંતર્ગત ભારતીય નાગરિકોને રૂ. 5 લાખ સુધીની મળશે મફત સારવાર

WhatsApp Group Join Now

Telegram Group Join Now

ભારત સરકાર દ્વારા આયુષ્માન ભારત યોજના (Ayushman Bharat Yojana in Gujarati) શરૂ કરવામાં આવેલી છે. આ યોજના એડ્રેસ સરકાર દ્વારા મફત આરોગ્ય સુવિધાઓ આપવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે ભારતના નાગરિકો પાસે આયુષ્માન ભારત કાર્ડ હોવું જરૂરી છે.

આજે આપણે આ લેખ દ્વારા આયુષ્માન ભારત કાર્ડ માટે ઓનલાઈન અરજી (Ayushman Bharat Yojana Online Registration) કેવી રીતે કરી શકાય તે વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું કે જેમ કે અરજી કરવા માટેની પ્રક્રિયા જરૂરી ડોક્યુમેન્ટસ બાદ રહેતા વગેરે.

આયુષ્માન ભારત કાર્ડને હોસ્પિટલમાં બતાવીને નાગરિકો પાંચ લાખ રૂપિયા સુધીની મફતમાં સારવાર મેળવી શકે છે આ સિવાય આયુષ્માન કાર્ડ યોજના ને ગોલ્ડન કાર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે તો ચાલો આપણે કઈ રીતે આયુષ્માન કાર્ડ બનાવી શકે છે અથવા ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરી શકાય છે તેની વિશે ચર્ચા કરીએ.

આયુષ્માન ભારત યોજના

ભારત સરકાર દ્વારા આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ દેશના બધા જ ગરીબ લોકોને આપવામાં આવે છે. આ યોજના હેઠળ જેમનું નામ આયુષ્માન ભારત યોજના ની યાદીમાં હશે તે દેશના લાભાર્થીઓ આ કાર્ડનો ઉપયોગ કરી શકે છે અને આ કાર્ડ થકી તે નાગરિક પાંચ લાખ રૂપિયા સુધીની સહાય મેળવી શકે છે આજે આપણે આ આર્ટિકલ દ્વારા ગોલ્ડન કાર્ડ કેવી રીતે બનાવી શકાય છે અથવા આ યોજનાનો લાભ કેવી રીતે કરી શકાય છે તે વિશેની ચર્ચા કરીશું.

આ પણ વાંચો : આયુષ્માન ભારત યોજના: દર વર્ષે 5 લાખના સ્વાસ્થ્ય વીમાનો લાભ દેશના 10 કરોડ પરિવારને મળશે

આયુષ્માન ભારત યોજના – હાઈલાઈટ્સ

યોજનાનું નામ આયુષ્માન ભારત યોજના
લાભાર્થી તમામ ભારતીય નાગરિકો
લાભ 5 લાખ સુધીની મફત સારવાર

આયુષ્માન ભારત યોજનાની પાત્રતા

  • અરજી કરનાર નાગરિકની 16 વર્ષથી લઈને 59 વર્ષની વચ્ચેની હોવી જોઈએ.
  • અરજી કરનાર વ્યક્તિ અથવા એસટી જાતી ધરાવતો હોવો જોઈએ.
  • અરજી કરનાર વ્યક્તિએ આયુષ્માન કાર્ડ યોજના માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અધિકૃત વેબસાઈટ પર નોંધણી કરાવેલી હોવી.
  • આયુષ્માન કાર્ડ ધરાવવા માટે અરજી કરનાર પરિવારની વાર્ષિક આવે કે 2.5 લાખ રૂપિયા કે તેનાથી ઓછી હોવી જોઈએ છે.
આ પણ વાંચો : LIC જીવન શાંતિ યોજના: દેશના નાગરિકોને 12 વર્ષ પછી મળશે વાર્ષિક 1,20,700 રૂપિયા

અરજી કઈ રીતે કરવી

જે પણ નાગરિક મિત્રોએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ શરૂ થયેલા ભારત કાર્ડ યોજના માટે અરજી કરવા ઈચ્છે છે તેમને નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરીને આ કાર્ડ મેળવી શકે છે.

  • આયુષ્માન ભારત કાર્ડ મેળવવા માટે અરજી કરનાર વ્યક્તિને સૌપ્રથમ અધિકૃત વેબસાઈટ ની મુલાકાત લો.
  • ત્યારબાદ “Am I Eligible Button” પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમે તમારો મોબાઈલ નંબર દાખલ કરો. ત્યાર પછી તમને આયુષ્માન ભારત કાર્ડ નું એપ્લિકેશન ફોર્મ જોવા મળશે તે સંપૂર્ણ માહિતી સચોટ અને શાંતિપૂર્વક પૂરો.
  • ફોર્મ ભર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરો.
  • તમારી અરજી મંજૂર થયા બાદ તમને આયુષ્માન ભારત કાર્ડ એ pdf સ્વરૂપે ડાઉનલોડ કરી શકો છો.
  • આમ તમે ઉપરના Steps અનુસરણ કરીને આયુષ્માન ભારત કાર્ડ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર સાઇટ Click Here
HomePage Click Here

Leave a Comment