Age Calculator : હાલના સમયમાં સૌથી વધુ પૂછાતો સવાલ એટલે તમારી ઉંમર કેટલી? જવાબ આપવા માટે આપણે જન્મ તારીખ થી આજના દિવસ સુધી ગણતરી કરવી પડે છે. હાલમાં અમુક પધ્ધતિ પણ છે જે તમે તમારી ઉંમર ગણવામાં મદદ કરે છે જેથી તમે તરત ઉંમરની ગણતરી કરી શકો.
Age Calculator App
અહી અમારા દ્વારા તમને લીંક આપવામાં આવી છે, જેમાં ફક્ત ચોક્કસ જન્મ તારીખ દાખલ કરવાની છે અને પરિણામ ચોક્કસ ઉંમર, આગામી જન્મદિવસ દર્શાવશે. પરિણામ શ્રેણીમાં વિશેષ સેગમેન્ટ પણ છે જે તમે અત્યાર સુધી જીવ્યા છો તે ચોક્કસ સેકન્ડ, મિનિટ, કલાક, દિવસો, અઠવાડિયા, મહિનાઓ, વર્ષોનું નિરૂપણ કરશે.
Age Calculator App – હાઈલાઈટ્સ
એપનું નામ | Age Calculator |
એપ વડે થતું કાર્ય | આ એપ વડે તમે તમારી સાચી ઉમર જાની શકશો |
આ એપ વિશેની અન્ય જરૂરી માહિતી
હાલના સમયમાં ઉંમર જાણવા માટે ઘણી બધી પદ્ધતિઓ છે પરંતુ દરેક લોકો માટે એ પદ્ધતિઓ સહેલી નથી એટલે અમે તમને આ લેખમાં એક એવી સુવિધા વિશે જાણકારી આપીએ છીએ એમાં તમે ખાલી જન્મ તારીખ નાખશો એટલે તે તમારી ઉંમર દર્શાવશે.
ઉંમર જાણવા માટે એક ઓનલાઈન સુવિધા એટલે Age Calculator. આ સુવિધા ઓનલાઈન જોવા મળે છે જેમાં તમારે તમારી જન્મ તારીખ અને આજની તારીખ નાખવાની રહેશે એટલે તમે કેટલા વર્ષના થયા તે દેખાડશે.
એપની સુવિધાઓ
- વર્ષ, મહિના, દિવસો
- મહિના, દિવસો
- અઠવાડિયા, દિવસો
- કુલ દિવસો
- કુલ કલાક
- કુલ મિનીટ
- કુલ સેકન્ડ
આ ઓનલાઈન Age Calculator સુવિધાનો ઉપયોગ કરીને તમે વર્ષ પ્રમાણે તમારી ઉંમર જાણી શકશો. ઉદાહરણ તરીકે તમે 12મું ધોરણ 2013માં પાસ કરેલ છે તે સમયે તમારી ઉંમર કેટલી હતી તે માટે જન્મ તારીખ અને પરિણામ આવ્યું તે તારીખ નાખો એટલે તે સમયની ઉંમર દેખાડશે.
મહત્વપૂર્ણ લિન્ક
Age Calculator App(એપ) | Click Here |
HomePage | Click Here |
2 thoughts on “Age Calculator App: આ એપમાં જન્મ તારીખ નાખી ઉમર જાણી શકશો માત્ર સેકન્ડમાં જ”